CWG 2022: વેઇટલિફ્ટિંગમાં ભારતને વધુ એક મેડલ, લવપ્રિતસિંહે બ્રોન્ઝ જીત્યો

કોમનવેલ્થ ગેમ્સ-2022માં ભારતીય વેઇટલિફ્ટરોએ તેમનો પ્રશંસનીય દેખાવ ચાલુ રાખ્યો છે. ભારતે અત્યાર સુધી કુલ 14 મેડલ જીત્યા છે તેમાંથી 9 મેડલ તો દેશના વેઇટલિફ્ટરો જ લઇ આવ્યા છે. વેઇટલિફ્ટિંગમાં દેશ માટે મેડલ જીતનાર લેટેસ્ટ વેઇટલિફ્ટર છે લવપ્રીત સિંહ. લવપ્રીત સિંહે પુરૂષોના 109 કિગ્રા વર્ગમાં કુલ 355 કિગ્રા વજન ઉઠાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. લવપ્રીત સિંહે […]

Continue Reading

CWG 2022: સુશીલા દેવીએ જુડોમાં સિલ્વર, વિજય કુમારે બ્રોન્ઝ, હરજિન્દર કૌરે વેઈટલિફ્ટિંગમાં બ્રોન્ઝ જીત્યો

બર્મિંગહામમાં ચાલી રહેલી 2022ની કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને જુડોમાં બે મેડલ મળ્યા છે. સુવર્ણપદકનીની દાવેદાર ગણાતી સુશીલા દેવી ફાઇનલમાં હારી ગઈ હતી અને તેમણે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. ભારતના વિજયે 60 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. એ ઉપરાંત વેઇટલિફ્ટંગમાં હરજિંદર કૌરે 71 કિગ્રા વર્ગમાં કુલ 212 કિગ્રા વજન ઉઠાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. […]

Continue Reading

CWG 2022, Day 2: ખેલાડીઓ દેખાડી રહ્યા છે જોશ, ભારતને મેડલની આશા

કોમનવેલ્થ ગેમ્સનો આજે બીજો દિવસ છે. ભારતના ખેલાડીઓ જોશમાં છે. આજે આપણી ઝોળીમાં એકાદ-બે મેડલ પણ આવી શકે છે. ભારતીય વેઇટલિફ્ટર સંકેતે શાનદાર પ્રદર્શન કરીને પુરુષોની 55 કિગ્રા વર્ગમાં આગેકૂચ કરી છે. જે મીરાબાઈ ચાનુ સહિત 3 વેઈટલિફ્ટર એક્શનમાં હશે. મીરાબાઈ ચાનુ ગત કોમનવેલ્થ ગેમ્સમાં જીતેલા પોતાના ગોલ્ડ મેડલનો બચાવ કરવા મેદાનમાં ઉતરશે. તે 55 […]

Continue Reading