મુંબઈગરા ફરી એકવાર છત્રી રેઈનકોટ તૈયાર રાખજો! આગામી ચાર-પાંચ દિવસ મધ્યમથી હળવા વરસાદની આગાહી

મુંબઈ: સાંતાક્રુઝ વેધશાળા દ્વારા ૧૨૪૪ મી.મી. વરસાદની નોંધ સાથે જુલાઈ મહિનાનો અંત આવ્યો, જે નોંધાવે છે કે એક દાયકામાં જુલાઈમાં આ ચોથો સૌથી વધુ વરસાદ છે. છેલ્લાં ૧૦ વર્ષ પર નજર કરીએ તો ૨૦૨૦માં ૧૫૦૨.૬ મી.મી., ૨૦૧૯માં ૧૪૬૪.૮ મી.મી. અને ૨૦૧૪માં ૧૪૬૮.૫ મી.મી. જ્યારે ૨૦૨૨માં ૧૨૪૪ વરસાદ નોંધાયો હતો. દરમિયાન આગામી ચાર-પાંચ દિવસ મધ્યમથી હળવો […]

Continue Reading

મહારાષ્ટ્રમાં મેહુલો અનરાધાર! આજે આ જિલ્લામાં રેડ એલર્ટ

મહારાષ્ટ્રમાં છેલ્લાં કેટલાક દિવસોથી અનરાધાર વરસાદને કારણે ગ્રામીણ વિસ્તારો જળબંબાકાર બન્યા છે ત્યારે ગુરુવારે હવામાન ખાતાએ વિદર્ભ, કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. શુક્રવારે પણ કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં અતિભારે વરસાદનો કહેર કાયમ રહેશે એવું હવામાન વિભાગે જણાવ્યું છે.હવામાન વિભાગે જણાવ્યાનુસાર આગામી ત્રણથી ચાર દિવસ રાજ્યમાં કડાકા ભડાકા સાથે અતિભારે વરસાદની શક્યતા […]

Continue Reading

Monsoon Trip પ્લાન નહીં કરતાં! મુંબઈમાં રેડ એલર્ટ, હવામાન ખાતાએ 24 કલાક સાવધાન રહેવાની કરી ભલામણ

Mumbai: મુંબઈ અને તેની આસપાસના વિસ્તારમાં હવામાન વિભાગે અતિભારે વરસાદની આગાહી કરી છે અને આગામી 24 કલાક સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે મુંબઈગરાને આ સમય દરમિયાન સાવધાન રહેવાની ચેતવણી આપી છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર 12 જુલાઈ સુધી મુંબઈમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જોકે, આ એલર્ટ આગામી […]

Continue Reading