એ હાલો! નવરાત્રી માટે ઉત્સાહિત ખેલૈયાઓને હવામાન ખાતાએ આપ્યા Good News, કહ્યું નહીં થાય ભારે વરસાદ

મુંબઈઃનવરાત્રીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં છેલ્લાં કેટલાક દિવસોથી અનરાઘાર વરસાદ વરસી રહ્યો હોવાથી ગરબા રસિકોની ચિંતા સતત વધી રહી છે. નોંધનીય છે કે કોરોના મહામારીને કારણે છેલ્લાં બે વર્ષથી નવરાત્રી સાદાઈથી ઉજવવામાં આવી હતી ત્યારે આ વર્ષે કોરોના નિયંત્રણમાં છે ત્યારે ભારે વરસાદને કારણે આ નવરાત્રીમાં ભંગ પડે એવી શક્યતાઓ […]

Continue Reading