મુંબઇ નજીક આવેલા રાયગઢમાં બે શંકાસ્પદ બોટમાં હથિયારો મળી આવતા વિસ્તારમાં હાઈ એલર્ટ

ગુરુવારે મહારાષ્ટ્રના રાયગઢ પાસે હથિયારો અને દારૂગોળો વહન કરતી બે શંકાસ્પદ બોટ જોવામાં આવી હતી, જેને લઇને મુંબઈ સહિત આસપાસના વિસ્તારોમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. કોસ્ટ ગાર્ડને પણ ઘટનાની જાણ કરવામાં આવી છે. બોટમાંથી હથિયારો મળી આવ્યા હોવાના અહેવાલ છે. રાયગઢ જિલ્લાના શ્રીવર્ધન ખાતે હરિહરેશ્વરના કિનારે એક અજાણી બોટ મળી આવી હતી અને […]

Continue Reading