થાણેવાસીઓ પાણી સાચવીને વાપરજો!! બુધવારે આ કારણથી પાણી પુરવઠો ખોરવાશે

થાણેવાસીઓને બુધવારે પાણી માટે હેરાનગતીનો સામનો કરવો પડી શકે છે. બુધવાર ૨૧ સપ્ટમ્બરના ૧૨ કલાક માટે થાણે શહેરનો પાણી પુરવઠો બંધ રહેશે. સપ્ટેમ્બર ૨૦૨૨ થયેલી અતિવૃષ્ટિને કારણે ભાતસા નદીમાં અનેક વખત પૂર આવ્યા હતા. પૂરના પાણીની સાથે જૅકવેલમાં મોટા પ્રમાણમાં ગાળ અને કચરો જમા થયો છે. આ ગાળ અને કચરો પિસેમાં પંપના સ્ટ્રેનરમાં અટકી ગયો […]

Continue Reading