હાશ!!! મુંબઈગરા માથેથી પાણીકાપનું સંકટ દૂર થયું

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મુંબઈ સહિત થાણેમાં છેલ્લા એક અઠવાડિયાથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે, જેમાં મુંબઈને પાણી પૂરું પાડનારાં સાતેય જળાશયોમાં પણ સંતોષજનક વરસાદ પડી રહ્યો છે. તેથી જળાશયોની સપાટીમાં વધારો થયો છે અને તમામ જળાશયોમાં 26 ટકા પાણીનો જથ્થો જમા થઈ ગયો છે. તેથી મુંબઈમાં 27 જૂનના મૂકવામાં આવેલો પાણીકાપ શુક્રવાર આઠ જુલાઈથી […]

Continue Reading