મહારાષ્ટ્રમાં મેઘકહેર, વરસાદને કારણે સ્થિતિ વિકટ, અત્યાર સુધીમાં 102 લોકોએ જીવ ખોયા

મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારે વરસાદને કારણે જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. દરમિયાન 1 જુલાઈથી અત્યાર સુધીમાં કુલ 102 લોકોએ જીવ ગુમાવ્યા છે. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ શુક્રવારે એક રિપોર્ટમાં આ જાણકારી આપી હતી. આ સંખ્યા પહેલી જુલાઇથી ચૌદમી જુલાઇ વચ્ચે નોંધવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ લોકોના મોત થયા છે, જેમાં બુલઢાણા, […]

Continue Reading

ભારે વરસાદને પગલે થાણે, નવી મુંબઈ અને પાલઘરમાં સ્કૂલ બંધ, પુણેમાં પણ જાહેર કરવામાં આવી રજા

થાણેમાં છેલ્લાં કેટલાક દિવસોથી અનરાધાર વરસાદ વરસી રહ્યો હોવાથી પાલિકા પ્રશાસને આજે અને કાલે એટલે કે ગુરુવારે અને શુક્રવારે શાળાઓ બંધ રહેશે એવો આદેશ જાહેર કર્યો હતો. થાણે ઉપરાંત નવી મુંબઈ અને પાલઘર જિલ્લામાં પણ શાળામાં રજા જાહેર કરવામાં આવી છે. હવામાન ખાતાએ ભારે વરસાદની આગાહી કરી હતી, જેને પગલે વિદ્યાથીઓના સુરક્ષાના કારણોસર પાલિકા પ્રશાસન […]

Continue Reading