જમ્યા પછી થાળીમાં હાથ ધોઇને તમે દરિદ્રતાને સામેથી આપી રહ્યા છો આમંત્રણ, જાણો કેમ?

Mumbai: જીવન જીવવા માટે ભોજન ખૂબ મહત્વપૂર્ણ છે અને અન્નનું અપમાન એટલે ઇશ્વરનો અનાદર. શાસ્ત્રો અનુસાર જે ઘરમાં અન્નનું અપમાન થાય છે ત્યા માતા અન્નપૂર્ણા અને દેવી લક્ષ્મી વિરાજમાન થતા નથી. ધન-ધાન્યના ભંડાર ખાલી થઇ જાય છે. સનાતન ધર્મમાં દરેક કામને યોગ્ય રીતે કરવા માટેના નિયમ બનાવવામાં આવ્યા છે. એવી જ રીતે ભોજન સંબંધિત કેટલાક […]

Continue Reading