નૌસેનાની તાકાતમાં થશે વધારો, સરફેસ-ટુ-એર મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ

ભારતીય સેનાની તાકાતમાં વધારો કરવાની વ્યૂહ રચનાના ભાગરૂપે અનેક આધુનિક શસ્ત્રો, મિસાઇલ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત ટૂંક સમયમાં ભારતીય નૌકા દળને વધુ એક મિસાઇલ શક્તિ મળવા જઈ રહી છે. દરિયામાં દુશ્મનના ફાઈટર પ્લેન, મિસાઈલ અને ડ્રોનથી બચવા અને તેને નષ્ટ કરવા માટે એક ખાસ મિસાઈલ તૈયાર કરવામાં આવી છે, જેનું નામ વર્ટિકલ […]

Continue Reading