ગુજરાત યુથ કોગ્રેસના વડાએ કોગ્રેસમાંથી રાજીનામું આપ્યુ, કોગ્રેસ પર લગાવ્યા ગંભીર આરોપ

કોગ્રેસના નેતા રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસના 24 કલાક અગાઉ ગુજરાત કોગ્રેસમાં મોટો ભૂકંપ આવ્યો છે. મળતી જાણકારી અનુસાર, ગુજરાત યુથ કોગ્રેસના પ્રમુખ વિશ્વનાથ સિંહ વાઘેલાએ કોગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. વિશ્વનાથ સિંહ વાઘેલાએ કોગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે કોગ્રેસની મુખ્ય ઓફિસોમાં ગાંધી પરિવારની ભક્તિ થાય […]

Continue Reading