મધ્ય પ્રદેશમાં મોદી! જન્મદિવસે વડા પ્રધાને કહી આ મોટી વાતો, કહ્યું દેશની દીકરીઓ અને બહેનો મારી શક્તિનો સ્ત્રોત

પીએમ નરેન્દ્ર મોદી તેમના જન્મદિને મધ્ય પ્રદેશમાં છે. સવારે તેમણે નામીબિયાથી લાવવામાં આવેલા ચીત્તાઓને કુનો નેશનલ પાર્કમાં છોડ્યા હતાં. જે બાદ તેમણે શ્યોપુર મહિલા સ્વયં સહાયતા સંમેલનના કાર્યક્રમમાં હાજરી આપી હતી અને અનેક વિકાસ કેન્દ્રોનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. દરમિયાન મોદીએ જણાવ્યું હતું કે, મને આજે એ વાતની ખુશી છે કે ભારતની ધરતી પર 75 […]

Continue Reading