શું RSS દેશભરમાં બોમ્બ બ્લાસ્ટ કરવાનું ષડ્યંત્ર રચી રહી હતી? પૂર્વ પ્રચારકે એફિડેવિટમાં લગાવ્યા ગંભીર આરોપ

કોંગ્રેસે ગુરુવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS) પર પ્રહાર કરતા ગંભીર આરોપો લગાવ્યા છે. RSSના ભૂતપૂર્વ પ્રચારકે કોર્ટમાં દાખલ કરેલી એક એફિડેવિટમાં દાવો કર્યો હતો કે તેણે 2004ની લોકસભા ચૂંટણીના એક વર્ષ પહેલા બોમ્બ બનાવવાની શિબિરમાં ભાગ લીધો હતો અને તેને દેશના વિવિધ ભાગોમાં મોટી માત્રામાં બોમ્બ વિસ્ફોટ(Bomb blast) કરવાની જવાબદારી લેવાનું કહેવામાં આવ્યું હતું. કોંગ્રેસના પ્રવક્તા […]

Continue Reading

દિલ્હી પોલીસે મુનવ્વર ફારૂકીના શોને મંજુરી ના આપી, મહુઆ મોઇત્રાએ દિલ્હી પોલીસને ગણાવી સ્પાઈનલેસ

Delhi: કોમેડિયન મુનાવર ફારુકીના(Munawar Faruqui) દિલ્હીમાં શો માટે પોલીસે(Delhi Police) પરવાનગી ન આપતા શો રદ થયો છે. વિશ્વ હિન્દુ પરિષદે(VHP) આપેલી ધમકી બાદ શો રદ કરવામાં આવ્યો હતો. આ મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ (Mahua Moitra) દિલ્હી પોલીસ પર પ્રહાર કર્યા છે. મહુઆ મોઇત્રાએ ટ્વીટ કર્યું કે, ” VHP દાદાગીરીથી […]

Continue Reading