બીચ પર ગુમ થયેલી પત્નીને શોધવા પતિએ એક કરોડ ખર્ચ્યા, પણ સત્ય સામે આવ્યું ત્યારે પગ તળેથી જમીન સરકી ગઇ….

વિશાખાપટ્ટનમના બીચ પર ગજબનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક યુગલ તેમની લગ્નની બીજી એનિવર્સરી સેલિબ્રેટ કરવા બીચ પર ગયું હતું. એ સમયે પત્ની ગુમ થઇ ગઇ હતી. પતિને લાગ્યું હતું કે તેની પત્ની દરિયામાં ડૂબી ગઇ છે. તેણે પત્નીની ભારે શોધખોળ આદરી હતી, પણ બાદમાં માહિતી મળી હતી કે તેની પત્ની તો આંધ્ર પ્રદેશના નેલ્લોરમાં […]

Continue Reading