ફોર્મમાં આવતા જ કિંગ કોહલીએ કર્યો ખુલાસો, કહ્યું જ્યારે કોઈ નહોતું ત્યારે…

એશિયા કપના સુપર-ફોર મુકાબલામાં વિરાટ કોહલીએ પાકિસ્તાન વિરુદ્ધ 44 બોલમાં 60 રન બનાવ્યા હતાં, જેમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. લાંબા સમયથી ખરાબ ફોર્મથી ઝઝૂમી રહેલા વિરાટે સતત બીજી વાર હાફ સેન્ચુરી મારીને ટ્રોલર્સની બોલતી બંધ કરી હતી. આમ છતાં પાકિસ્તાન સામેની મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ પૂરી થયા […]

Continue Reading