7 જૂન પહેલા તમામ VIPsની સુરક્ષા પાછી ગોઠવી દો,

મુસેવાલાની હત્યા બાદ હાઈકોર્ટનો પંજાબ સરકારને આદેશ પંજાબની AAP સરકારને પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટે એક મોટો ઝટકો આપ્યો છે. કેટલાક દિવસ પહેલા પંજાબની આપ સરકારે 424 VIP લોકોની સુરક્ષા પાછી ખેંચી લીધાના એક દિવસ બાદ લોકપ્રિય પંજાબી સિંગર સિંગર સિદ્ધુ મૂસેવાલાની કરપીણ હત્યા થઈ હતી. ત્યારબાદ પંજાબ એન્ડ હરિયાણા હાઈ કોર્ટમાં સુરક્ષા હટાવવાના વિરોધમાં અરજી […]

Continue Reading