મરાઠા નેતા વિનાયક મેટેનું કાર અકસ્માતમાં નિધન

મહારાષ્ટ્રના પૂર્વ ધારાસભ્ય વિનાયક મેટેનું મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર માર્ગ અકસ્માતમાં નિધન થયું છે. મેટે પોતાની SUV કારમાં મુંબઈ પુણે એક્સપ્રેસ હાઈવે પરથી મુંબઈ તરફ આવી રહ્યા હતા, તે સમયે આ અકસ્માત થયો હતો. મળતી માહિતી મુજબ એક્સપ્રેસ વે પર ટનલ પાસે એક વાહને તેમની કારને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે મેટેની […]

Continue Reading