સુપ્રીમ કોર્ટે વિજય માલ્યાને 4 મહિનાની જેલની સજા અને રૂ. 2000 નો ફટકાર્યો દંડ, જાણો શું છે આખો મામલો

સુપ્રીમ કોર્ટે (Supreme court) ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને (Vijay Malya) કોર્ટની અવમાનના બદલ 4 મહિનાની જેલની સજા ફટકારી છે અને સાથે રૂ.2000નો દંડ પણ ફટકાર્યો હોવાનું જાણવા મળ્યું છે. જો બે હજારનો દંડ ન ભરે તો સજા વધુ બે મહિના લંબાવવામાં આવશે. આજે જસ્ટિસ યુયુ લલિત, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ્ટ અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની બેન્ચે […]

Continue Reading