મધદરિયે ફિઝિકલ થયો વિજય દેવરાકોંડા! કરન જોહરના ચેટ શોમાં કર્યા ચોંકાવનારા ખુલાસા

ફિલ્મમેકર કરન જોહરની સાતમી સિઝનના ચોથા એપિસોડમાં સાઉથ સ્ટાર વિજય દેવરાકોંડા અને અનન્યા પાંડે આવ્યા હતાં ત્યારે વિજયે પોતાના અંગત જીવન વિશે ઘણા રહસ્યો ખોલ્યા હતાં. કરને વિજયને પૂછ્યું હતું કે ઈન્ટરનેશનલ મેગેઝિન માટે ન્યૂડ પોઝ આપશે કે નહીં? આ સવાલના જવાબમાં વિજયે કહ્યું જો સારી રીતે શૂટ કરવામાં આવે તો ન્યૂડ ફોટોશૂટ કરવામાં કોઈ […]

Continue Reading