સાર્વજનિક જગ્યાઓ પર પોર્ન જોવું: બહાદુરી કે લત?

પ્રાસંગિક-અનંત મામતોરા ભારતમાં અત્યારે અભિનેત્રી તરીકે કાર્યરત સની લિયોન એક સમયે પ્રખ્યાત પોર્ન સ્ટાર હતી. તેનો એક વિશાળ ચાહક વર્ગ દુનિયાભરમાં ફેલાયેલો છે. લોકોને ગલગલિયા કરાવતા સાહિત્ય, પછી કોઈ પણ માધ્યમમાં હોય, તેનું મોટું માર્કેટ છે. વાચકો જાણતા હશે કે એક સમયે આ શ્રેણીમાં આવતી હિન્દી નવલકથાઓ ધૂમ વેચાતી હતી એટલું જ નહીં, દ્વિઅર્થી સંવાદો […]

Continue Reading