ટ્રાફિક પોલીસના અવતારમાં સમંથાએ રણવીર સિંહને લગાવી ફટકાર

સાઉથની પોપ્યુલર એક્ટ્રેસ સમંથા રથ પ્રભુ (Samantha Ruth Prabhu) રણવીર સિંહ (Ranveer Singh) સાથે જોવા મળશે. બંને કલાકારે એક એડ ફિલ્મનું શૂટિંગ કર્યું હતું જેમા સમંથા ટ્રાફિક પોલીસના અવતારમાં જોવા મળી હતી અને રણવીર સિંહે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું, જેને કારણે સમંથાએ રણવીરને ફટકાર લગાવી હતી. નોંધનીય છે કે સમંથાએ કોફી વિથ કરન શોમાં […]

Continue Reading