Vice President Election 2022: દેશને મળ્યા નવા ઉપરાષ્ટ્રપતિ, જગદીપ ધનખડનો ઐતિહાસિક વિજય

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDA ઉમેદવાર જગદીપ ધનખડનો વિજય થયો છે. ધનખડને 528 વોટ મળ્યા છે ત્યારે વિરોધી પક્ષના ઉમેદવાર માર્ગારેટ અલ્વાને 182 વોટ મળ્યા છે. 15 સાંસદોના વોટને માન્યતા મળી નથી. ધનખડ હવે 11 ઓગસ્ટના દિવસે ઉપરાષ્ટ્રપતિના પદ માટે શપથ લેશે. નોંધનીય છે કે વર્તમાન ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડૂનો કાર્યકાળ 10 ઓગસ્ટના દિવસે પૂરો થશે. જ્યારે […]

Continue Reading

પાર્ટીના આદેશનું ઉલ્લંઘન! TMCના બે સાંસદોએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કર્યું મતદાન

તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી તરફથી અગાઉ જાહેરાત કરવામાં આવી હતી કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં પાર્ટીના કોઈપણ સભ્ય ભાગ લેશે નહીં. ભાજપ ઉમેદવાર જગદીપ ધનખડ અને વિપક્ષના ઉમેદવાર માર્ગરેટ અલ્વાને સમર્થન કરશે નહીં. નોંધનીય છે કે આ ચૂંટણીમાં લોકસભા અને રાજ્યસભાના સભ્યોને વોટ આપવાનો અધિકાર હોય છે. આ અંતર્ગત ટીએમસીના તમામ સાંસદોએ મતદાનથી દૂર રહેવા કહેવામાં આવ્યું હતું. […]

Continue Reading

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન શરુ: PM મોદી, પૂર્વ PM ડૉ.મનમોહન સિંહ સહિત સાંસદોએ મતદાન કર્યું

ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાનો મત આપ્યો હતો. વર્તમાન ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુનો કાર્યકાળ આગામી 10 ઓગસ્ટના રોજ સમાપ્ત થવા જઈ રહ્યો છે. આજે સાંજે 5 વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે, ત્યારબાદ મતગણતરી હાથ ધરાશે. આજે મોડી સાંજે પરિણામ જાહેર કરવામાં આવશે. નવા ઉપરાષ્ટ્રપતિ […]

Continue Reading

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી: માર્ગારેટ આલ્વા વિપક્ષના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હશે, શરદ પવારની જાહેરાત

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએના ઉમેદવારની ઘોષણા કર્યા બાદ વિપક્ષી દળોએ પણ રવિવારે પોતાના ઉમેદવારની જાહેરાત કરી હતી. વિપક્ષે માર્ગારેટ આલ્વાને વાઇસ પ્રેસિડેન્ટ માટેના ઉમેદવાર જાહેર કર્યા છે. એનસીપીના વડા શરદ પવારે તેમના નામની જાહેરાત કરી હતી. આ પહેલા એનસીપી પ્રમુખ શરદ પવારના ઘરે વિપક્ષી દળોની બેઠક યોજાઈ હતી. જેમાં ઉપપ્રમુખ પદના ઉમેદવારના […]

Continue Reading

કેપ્ટન અમરિંદર સિંહ બની શકે છે ભાજપના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર, ભાજપને મળશે આ ફાયદો

કેપ્ટન અમરિંદર સિંહ (captain amarinder singh) ના પક્ષ ‘પંજાબ લોક કોંગ્રેસ’ (Punjab Lok congress)નો જલદી ભાજપ (BJP) માં વિલય થઇ શકે છે. આનાથી ભાજપને પંજાબમાં પોતાનો જનાધાર બનાવવામાં મદદ મળશે. બીજી બાજુ આના બદલામાં અમરિંદર સિંહને શું મળશે તેને લઇને અટકળો અટકળો થઇ રહી છે.

Continue Reading