Get Well soon: કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની હાલત નાજુક! એઈમ્સમાં વેન્ટિલેટર સપોર્ટ પર

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની હાલત નાજુક છે. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે. દિલ્હી એઈમ્સના ICUમાં તેની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. રાજુના પ્રવક્તા ગર્વિત નારંગે જણાવ્યું હતું કે ગઇકાલે સાંજે ડૉક્ટરોએ એન્જિયોપ્લાસ્ટી કરી છે, પરંતુ તેમનું બ્રેન રિસ્પોન્સ નથી કરી રહ્યું. 23 કલાકથી પણ વધારે સમય થઈ ગયો પરંતુ રાજુને હજી સુધી હોશ નથી આવ્યા. તેમની […]

Continue Reading