રાયગડનો બલ્ક ડ્રગ પાર્ક પણ મહારાષ્ટ્રમાંથી ખેંચી લેવાયો: આદિત્ય ઠાકરે

મુંબઈ: વેદાંતા-ફોક્સકોન સેમીકંડક્ટર પ્રોજેક્ટના મુદ્દા પર હવે રાજકારણ ગરમાયું છે, ત્યારે આદિત્ય ઠાકરેએ શિંદે-ફડણવીસ સરકાર પર નવો આરોપ કર્યો છે. રાયગડમાં બલ્ક ડ્રગ પાર્ક પ્રોજેક્ટ પણ મહારાષ્ટ્રની બહાર ચાલ્યો ગયો હોવાનો આરોપ આદિત્ય ઠાકરેએ કર્યો હતો. દાવોસથી ત્રણ દિવસમાં ૮૦ હજાર કરોડ રૂપિયા લાવવામાં આવ્યા હોવાનું પણ આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું. બલ્ક ડ્રગ પાર્કને પણ […]

Continue Reading