ફરી ધ્રુજી ગુજરાતની ધરા: મોડી રાત્રે નવસારીમાં ભૂકંપના આંચકા

Navsari: ગત મોડી રાત્રે નવસારી જીલ્લામાં ભૂકંપના આંચકા (After shock)અનુભવતા લોકોમાં ભય વ્યાપી ગયો છે. ગત મોડી રાત્રે ચીખલી (Chikhli), વાંસદા (Vansada) અને નવસારી તાલુકામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સોમવારે મોડી રાતે 12:10 કલાકે 3.2 રિક્ટર સ્કેલનો આંચકો અનુભવાયો હતો. કંપનું કેન્દ્રબિંદુ નવસારીથી 29 કિલોમીટર દૂર નોંધાયું હતુ. થોડા દિવસો પહેલા પણ નવસારીમાં ભૂકંપના આંચકા […]

Continue Reading