ભાવનગરના વલ્લભીપુર પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના ચાર લોકોના મોત

Bhavnagar: ભાવનગર જિલ્લાના વલ્લભીપુર(Vallabhipur) પાસે ગત મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત(Accident) સર્જાયો હતો. કાર અને ટ્રક વચ્ચેની ટક્કરમાં કારમાં સવાર એક જ પરિવારના ચાર સભ્યોના મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.એક જ પરિવારના પતિ, પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘાયલ ભત્રીજાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. વલ્લભીપુર […]

Continue Reading