સુબ્રમણ્યમ સ્વામીએ 6 અઠવાડિયામાં સરકારી ઘર ખાલી કરવું પડશે, દિલ્હી હાઇ કોર્ટનો આદેશ

દિલ્હી હાઈકોર્ટે બુધવારે બીજેપીના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ સાંસદ ડૉ. સુબ્રમણ્યમ સ્વામીને જાન્યુઆરી 2016માં તેમને ફાળવવામાં આવેલ તેમનું સરકારી આવાસ ખાલી કરવા જણાવ્યું હતું. કોર્ટે બીજેપી નેતાને તેમના સરકારી બંગલાનો કબજો 6 અઠવાડિયામાં પરત સોંપવાનો આદેશ આપ્યો છે. સ્વામીને 2016માં સુરક્ષાના જોખમના ઇનપુટ્સના આધારે આ રહેઠાણ આપવામાં આવ્યું હતું. બીજેપી નેતાનો રાજ્યસભાનો કાર્યકાળ પણ એપ્રિલ […]

Continue Reading