ભારતના આગામી ચીફ જસ્ટિસ તરીકે CJI એન વી રમણે જસ્ટિસ યુ યુ લલિતના નામની ભલામણ કરી

ભારતના મુખ્ય ન્યાયાધીશ એન વી રમણે દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ યુ યુ લલિતના નામની ભલામણ કરી છે. એન વી રમણ દેશના 48મા મુખ્ય ન્યાયાધીશ છે. જસ્ટિસ યુ યુ લલિત દેશના 49માં મુખ્ય ન્યાયાધીશ બનશે. ચીફ જસ્ટિસ એન વી રમણ 26 ઓગસ્ટે નિવૃત્ત થશે. કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુએ બુધવારે રમણને તેમના અનુગામીનું નામ […]

Continue Reading