મહારાષ્ટ્રનો નાથ કોણ? શિંદેએ શિવસેના પાર્ટી પર દાવો કર્યો

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે શિવસેનાએ વ્હિપ જાહેર કરીને પોતાના તમામ ધારાસભ્યોને સાંજે સીએમ હાઉસ પહોંચવાનો આદેશ આપ્યો હતો અને ગેરહાજર રહેનાર સામે એક્શન લેવાની ચેતવણી આપી હતી. જોકે, એકનાથ શિંદેએ પોતાના ટ્વીટથી ઉદ્ધવ ઠાકરેને હચમચાવી દીધા છે. પક્ષની બેઠક હાજરી આપવા માટેના વ્હિપને ગેરકાયદેસર ગણાવતા તેમણે ગોગાવલેને પક્ષના નવા પ્રમુખ તરીકે જાહેર કર્યા છે. તેમણે […]

Continue Reading