બોમ્બે હાઈ કોર્ટે દૃષ્ટિહીન લોકો માટે કરન્સી યુઝર્સ ફ્રેન્ડલી બનાવવાની રીતો પર નિષ્ણતો પાસેથી સૂચનો માગ્યાં

મુંબઈ: બોમ્બે હાઈ કોર્ટે સોમવારે નિષ્ણાતો પાસેથી ભારતીય ચલણી નોટો અને સિક્કાઓને દૃષ્ટિહીન વ્યક્તિઓ માટે વધુ સુગમ બની રહે તેવા માધ્યમો અને પદ્ધતિઓ વિશે સૂચનો માગ્યાં હતાં. જસ્ટિસ પ્રસન્ના વરાલે અને શર્મિલા દેશમુખની ડિવિઝન બેન્ચે નોંધ્યું હતું કે જ્યારે કોર્ટ આદેશો પસાર કરતી રહે છે, ત્યારે કેટલીક વાર તે પણ અંધારામાં હોઇ શકે છે, તેથી […]

Continue Reading