‘યુઝ એન્ડ થ્રો’ કલ્ચર લગ્નજીવનને અસર કરી રહ્યું હોવાથી લિવ-ઈન-રિલેશનશિપના કેસ વધી રહ્યા છેઃ લગ્ન પર કેરળ હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી

યુવાનોમાં લગ્ન પ્રત્યે વધતી અરુચિ અંગે શોક અને ચિંતા વ્યક્ત કરતા કેરળની હાઇ કોર્ટે જણાવ્યું હતું કે યુવા પેઢી લગ્નને દુષણ માની રહી છે અને મુક્ત જીવનનો આનંદ માણવા લગ્નને ટાળી રહી છે. આ ઉપરાંત કોર્ટે એ પણ નોંધ્યું છે કે લગ્નને લઈને યુવા પેઢીની વર્તમાન માનસિકતા પણ લિવ-ઈન સંબંધોમાં વધારા તરફ દોરી ગઈ છે […]

Continue Reading