તાઇવાનથી અમેરિકાનો ચીનને પડકાર: સ્પીકર નેન્સી પેલોસીએ કહ્યું,‘અમેરિકા હંમેશા તાઈવાન સાથે ઉભા રહેવાનું વચન આપે છે.’

ચીનની(China) ધમકી છતાં યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર નેન્સી પેલોસીએ(Nancy Pelosi) તાઈવાન (Taiwan) પહોંચી રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગ-વેન સાથે મુલાકાત કરી છે. મંગળવારે રાત્રે પેલોસી તાઈવાનની રાજધાની તાઈપે(Taipei) પહોંચ્યા હતા. તાઈવાનના રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગ-વેન તેમનું સ્વાગત કરવા તાઈપેઈ એરપોર્ટ પર આવ્યા હતા. આ ઉપરાંત આજે નેન્સી પેલોસીએ તાઈવાનની સંસદને સંબોધિત કરી હતી. પેલોસીએ રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગ-વેનનો […]

Continue Reading