અમારી પાસે UFOના અઢળક વીડિયો છે, પરંતુ દુનિયાને નહીં દેખાડીએ! અમેરિકી નેવીના દાવાએ દુનિયાને ચોંકાવ્યા

અમેરિકા અન્ય ગ્રહો પર રહેતા સજીવો, એલિયન્સ અને તેમના સ્પેસશિપ એટલે કે યુએફઓ સાથે જોડાયેલી ઘણી રહસ્યમયી માહિતી છુપાવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર અમેરિકી નૌસેનાએ જણાવ્યું હતું કે દેશની સુરક્ષા માટે એલિયન યાનોની સાઈટિંગના વીડિયો દુનિયાને દેખાડી શકીએ તેમ નથી, વીડિયો રિલીઝ કરવામાં આવે તો અમારા દેશ પર જોખમ વધી જશે. તેથી UFOના વીડિયો […]

Continue Reading