અમેરિકા-ચીન-તાઇવાન વચ્ચેનું ટેન્શન શા માટે છે? જાણો શું છે આખો મામલો

અમેરિકાના સ્પીકર નેન્સી પેલોસીની તાઇવાન યાત્રાને અમેરિકા અને ચીન બંનેએ પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવ્યો. ચીને અમેરિકાને પેલોસીની તાઇવાન મુલાકાતના પરિણામ ભોગવવાની ધમકી આપી દીધી. આપણા જેવા સામાન્ય લોકોને ઝાઝી ગતાગમ નહીં પડી. હા, સૌને આશ્ચર્ય જરૂર થયું કે અમેરિકન સ્પીકર આવે ને જાય એમાં ચીનના પેટમાં શું કામ દુઃખે? જોકે, મોટાભાગના લોકોને ચીન અમેરિકા બંને માટે […]

Continue Reading