ઉર્ફી જાવેદ માંદી પડી, હોસ્પિટલમાં થઈ એડ્મિટ

સોશિયલ મીડિયા સેન્શેસન ઉર્ફી જાવેદ માંદી પડી ગઈ છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર છેલ્લાં કેટલાક દિવસોથી તેની તબિયત સારી ન હોવાને કારણે તેને હોસ્પિટલમાં એડ્મિટ કરવામાં આવી છે. તેને બે ત્રણ દિવસથી 103 ડિગ્રી તાવ આવી ગયો હતો, જે બાદ તેને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં એડ્મિટ કરવામાં આવી હતી. હાલમાં કેટલાક ટેસ્ટ કરવામાં આવી […]

Continue Reading