સોશિયલ મીડિયા પર ઉર્ફી v/s ચાહત! આવેશમાં આવીને ચાહતે કહ્યું ઉર્ફી પત્ની કે માતા બનવાને લાયક…

સોશિયલ મીડિયા પર ટીવી એક્ટ્રેસ ચાહત ખન્ના અને ઉર્ફી જાવેદ વચ્ચેનું યુદ્ધ ખતમ ખવાનું નામ લઈ રહ્યું નથી. નોંધનીય છે કે ચાહત ખન્નાનું નામ ઠગારા સુકેશ ચંદ્રશેખર સાથે મની લોંડરિંગ કેસમાં સંકળાયેલું હતું. આ ખબર સામે આવતાં ઉર્ફીએ રિએક્ટ કર્યું હતું, જે ચાહતથી સહન થઈ શક્યું નહીં. સોશિયલ મીડિયા પર ચાલી રહેલા આ વોરમાં ચાહતને […]

Continue Reading

ફોટોગ્રાફર પર ભડકી ઉર્ફી જાવેદ, કહ્યું હવે સહન નહીં કરું

બિગ બૉસ ઓટીટી ફેમ ઉર્ફી જાવેદ વારંવાર પોતાના અતરંગી અવતાર માટે ચર્ચામાં રહે છે. ઉર્ફીના કપડા પર સોશિયલ મીડિયામાં જે કોમેન્ટ કરે છે, તેને તે જડબાતોડ જવાબ આપી દે છે, પરંતુ જ્યારે ફોટાગ્રાફર્સે તેના પર કોમેન્ટ કરી તો ઉર્ફીના મગજનો પારો આસમાને પહોંચી ગયો હતો. કોઈ ફોટોગ્રાફરે તેના ડ્રેસ પર આ કોમેન્ટ કરી હતી કે […]

Continue Reading