સાઉથના મેગાસ્ટાર રામચરણની પત્નીએ બેબી પ્લાનિંગને લઈને આપ્યું મોટું નિવેદન, કહ્યું પોપ્યુલેશન કન્ટ્રોલને કારણે બાળકો નથી ઈચ્છતી

Mumbai: ટોલીવૂડ સ્ટાર રામચરણની પત્ની ઉપાસનાએ હાલમાં ચોંકાવનારું નિવેદન આપ્યું છે, જે સોશિયલ મીડિયા પર આગની ઝડપે વાયરલ થઈ રહ્યું છે. ફિલ્મ સ્ટારની પત્ની ઉપાસનાએ સદગુરુ સાથે વાતચીત દરમિયાન ખુલાસો કર્યો હતો કે તે પોપ્યુલેશન કન્ટ્રોલને કારણે બેબી પ્લાનિંગ નથી કરી રહી આ ઉપરાંત તેણે તેના જીવનમાં RRRનો અર્થ શું છે કે સમજાવ્યું હતું.  ઉપાસનાએ […]

Continue Reading