મિસ યુનિવર્સ મુશ્કેલીમાં! ફિલ્મ નિર્માતાએ દાખલ કર્યો કેસ, જાણો શું છે આખો મામલો

દુનિયાભરમાં પોતાની સૌંદર્યતાને કારણે ચર્ચામાં રહેનારી મિસ યુનિવર્સ હરનાઝ સંધુની મુશ્કેલી વધી ગઈ છે. મળતી માહિતી અનુસાર ઉપાસના સિંહ નામની ફિલ્મ નિર્માતાએ ચંડીગઢની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. સિંહે આરોપ લગાવ્યો છે કે હરનાઝ સંધુ સાથે પંજાબી ફિલ્મના પ્રમોશન માટે કરાર થયા હતાં તેમ છતાં તેઓ પ્રમોશન કરી રહ્યા નથી. તેણે કોન્ટ્રાક્ટનું કથિત રીતે […]

Continue Reading