રાજ તિલક કી કરો તૈયારી, આ રહે હૈ લાલટેન ધારીઃ બિહારના રાજકારણમાં ઉથલપાથલ બાદ લાલુ યાદવની દીકરીનું ટ્વિટ વાયરલ

બિહારના રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે. મુખ્ય પ્રધાન નિતિશ કુમારે એનડીએ સાથેનું ગઠબંધન તોડીને ભાજપ પર અપમાનિત કરવાનો આરોપ લગાવ્યો છે ત્યારે લાલુ પ્રસાદ યાદવની દીકરી રોહિણી આચાર્યએ ટ્વિટ કરીને લખ્યું હતું કે, ‘રાજ તિલક કી કરો તૈયારી, આ રહે હૈ લાલટેન ધારી’ અત્રે ઉલ્લેખનીય છે કે રોહિણીનું ટ્વિટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ […]

Continue Reading

નવ મહિનાની ગર્ભવતી મહિલાને ટ્રકે કચડી, બાળક સુરક્ષિત

યુપીના ફિરોઝાબાદમાં ભલભલાનું કાળજું કંપાવે તેવી ઘટના સામે આવી છે. એક સગર્ભા મહિલાનું દર્દનાક અકસ્માતમાં મોત થયું હતું. જોકે, આ ઘટનામાં એક ચમત્કાર થયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, આ અકસ્માતમાં તેનું ગર્ભાશય ફાટી ગયું હતું. એમાંથી બાળકી બહાર રસ્તા પર પાંચેક ફૂટ દૂર જઇને પડી હતી. મહિલાના […]

Continue Reading

યોગી સરકારના દલિત પ્રધાન નારાજ! દિનેશ ખટિકે રાજીનામુ આપતી વખતે સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ

યુપીની યોગી સરકારમાં જલશક્તિ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન અને હસ્તિનાપુર મતદારસંઘના વિધાનસભ્ય દિનેશ ખટીકે રાજીનામુ આપ્યું છે. સોશિયલ મીડિયા પર તેમનું રાજીનામુ વાયરલ થઈ રહ્યું છે. રાજીનામાના પત્રમાં ખટીકે યોગી સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે જણાવ્યું છે કે દલિત નેતા હોવાને કારણે વિભાગમાં તેના આદેશને કોઈ સાંભળતુ નહોતું અને કોઈ બેઠકની સૂચના પણ […]

Continue Reading