‘નવા ભારતનો નવો શબ્દકોશ’, બિનસંસદીય શબ્દોની લાંબી યાદી પર વિપક્ષે મોદી સરકારને ઘેરી

ચોમાસુ સત્ર શરૂ થતા પહેલા લોકસભા સચિવાલયે આવા શબ્દોની યાદી તૈયાર કરી છે, જેને લોકસભા અને રાજ્યસભામાં બોલવા પર પ્રતિબંધ રહેશે. મતલબ કે આવા શબ્દો કે અપશબ્દો સંસદની કાર્યવાહી દરમિયાન ઉચ્ચારી નહી શકાય. ખાસ વાત એ છે કે આ યાદીમાં એવા સામાન્ય શબ્દોનો સમાવેશ થાય છે જેનો બોલચાલની ભાષામાં વ્યાપકપણે ઉપયોગ થાય છે. આ નિયમ […]

Continue Reading