આમ આદમીને મળશે રાહત! હવે આવશ્યક દવાઓ થશે સસ્તી, NLEM એ સામેલ કરી 34 દવાઓ

આવશ્યક દવાઓની રાષ્ટ્રીય સૂચિમાં 34 દવાઓને ઉમેરવામાં આવી છે, જે આમ આદમીને સસ્તા દરે ઉપલબ્ધ થશે. તેમાં એન્ટિ ડાયાબિટીઝ દવા ઈન્યુલિન ગ્લાર્ગિન, એન્ટિ ટીબી ડેલામૈનિડ, આઈવરમેક્ટિન અને એન્ટિપેરાસાઈટ જેવી દવાનો સમાવેશ કરવામાં આવ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર National List of Essential Listમાં 384 દવા સામેલ કરવામાં આવી છે. આ લિસ્ટમાં 34 નવી દવાઓ ઉમેરવામાં […]

Continue Reading