બાપ રે! પશ્ચિમ બંગાળની જેલોમાં છેલ્લા 10 દિવસમાં 4 કેદીનાં મૃત્યુ, મેજિસ્ટ્રેટ તપાસના આદેશ

છેલ્લા 10 દિવસમાં પશ્ચિમ બંગાળમાં 4 અન્ડરટ્રાયલ કેદીના મૃત્યુ થતા હડકંપ મચી ગયો છે. આ કેસમાં કેદીઓના સગા-સંબંધીઓએ કેન્દ્રીય સુધાર ગૃહમાં તેમની પર ત્રાસ ગુજારવાનો આરોપ લગાવ્યો છે. જુલાઈ મહિનાના અંતમાં પોલીસે અલગ-અલગ કેસમાં ચાર લોકોની ધરપકડ કરી હતી. મૃતક કેદીઓમાં કુરાલીના અબ્દુલ રઝાક દીવાન, ફકીર પારાના અકબર ખાન ઉર્ફે ખોકન ખાન અને સંતોષપુરના સૈદુલ […]

Continue Reading