જીસ કા ડર થા વહી હુઆ! ઉલ્હાસનગરની ઈમારતનો સ્લેબ પડતાં ચારના મોત

મુંબઈની લગોલગ આવેલા ઉલ્હાસનગરની એક ઈમારતનો સ્લેબ પડતાં ચાર લોકોના કરુણ મોત નિપજ્યા છે. કેંપ પાંચમાં થયેલી આ દુર્ઘટનામાં એકને ગંભીર ઈજા પહોંચી છે, જેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. માનસ ટાવર નામની ઈમારતના ત્રીજા માળે સ્લેબ પડતાં આ દુર્ઘટના બની હોવાની માહિતી સંબંધિત સૂત્રોએ આપી છે. બપોરના સમયે ઈમારતના ત્રીજા માળે […]

Continue Reading