શિવસેના કોની? હવે SCની સુનાવણી 27 સુધી મુલતવી

મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે માટે 27 સપ્ટેમ્બરનો દિવસ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે આજે જણાવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા ભારતીય ચૂંટણી પંચને શિવસેના પક્ષ તરીકે માન્યતા આપવાના એકનાથ શિંદે જૂથ દ્વારા કરાયેલા દાવા પર નિર્ણય લેવાથી રોકવા માટે દાખલ કરવામાં આવેલી અરજીની 27મી […]

Continue Reading