ઉદ્ધવ-રાજ આયેંગે સાથ સાથ? રાજ ઠાકરેની પત્નીએ આપ્યા સંકેત, કહ્યું જો પ્રસ્તાવ આવે છે તો…

શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને મનસે પક્ષ પ્રમુખ રાજ ઠાકરે એક સાથે આવે એવી ચર્ચા રાજકીય વર્તુળમાં થઈ રહી છે. મળતી માહિતી અનુસાર રાજ ઠાકરેના પત્ની શર્મિલા ઠાકરેએ જણાવ્યું હતું કે, જો ત્યાંથી કોઈ ઓફર આવે તો, વિચાર કરવામાં આવશે. શર્મિલા ઠાકરે હાલમાં પૂણેના પ્રવાસે છે અને આ દરમિયાન મીડિયાએ પૂછ્યું હતું કે આદિત્ય […]

Continue Reading