‘આ ભાજપનો રાષ્ટ્રવાદ છે કે આતંકવાદ?’- અમદાવાદ શહેરમાં યુથ કોંગ્રેસે લગાવ્યા બેનરો

ભાજપના સસ્પેન્ડ કરાયેલા પ્રવક્તા નૂપુર શર્માની પયગમ્બર પર વિવાદાસ્પદ ટિપ્પણીને સમર્થન આપવા બદલ રાજસ્થાનના ઉદયપુરમાં કનૈયાલાલ નામના દરજીની હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડમાં પકડાયેલા આરોપીઓના ભાજપના નેતાઓ સાથેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. કોંગ્રેસે આ આતંકવાદી કૃત્યના આરોપીઓનું ભાજપ સાથે કનેક્શન હોવાના આરોપ લગાવ્યા હતા. ત્યારે અમદાવાદના વિવિધ વિસ્તારમાં ‘આ ભાજપનો રાષ્ટ્રવાદ […]

Continue Reading

ઉદયપુર હત્યાકાંડ વિષે સોશિયલ મીડિયા પર પાદરાના તાલુકા ભાજપ ઉપપ્રમુખને ધમકી,પોલીસ સુરક્ષા લેવા ઇનકાર

રાજસ્થાનના ઉદયપુરમાં થયેલી દરજી કનૈયાલાલની હત્યાના બાદ દેશના અનેક શહેરોમાં અશાંતિનો માહોલ છે. આ મુદ્દે સોશિયલ મીડિયા પર ઉગ્ર ચર્ચાઓ થઇ રહી છે ત્યારે માહોલ વધુ ચિંતાજનક બનતો જઈ રહ્યો છે. સુરતના યુવાનને મળેલી ધમકી બાદ વડોદરાના પાદરા તાલુકાના ડબકા ગામના રહેવાસી અને તાલુકા ભાજપ ઉપપ્રમુખ નિલેશસિંહ જાદવને ધમકી મળતા ખળભળાટ મચ્યો છે. પોલીસે ગુનો […]

Continue Reading

ઉદયપુર હત્યાકાંડ: કન્હૈયાલાલની હત્યાના વિરોધમાં નીકળેલા સરઘસ દરમિયાન પથ્થરમારો, તણાવભર્યો માહોલ

ઉદયપુરમાં થયેલી દરજી કન્હૈયાલાલની હત્યાને કારણે શહેરમાં તંગદિલી ભર્યો માહોલ ઉભો થયો છે. હત્યાના વિરોધમાં આજે ગુરુવારે સવારે ઉદયપુર શહેરમાં સેંકડો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિવિધ હિંદુ સંગઠનોના દ્વારા હત્યાના વિરોધમાં સરઘસ કઢવાનું એલના કરાયું હતું જેને લઈને ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. સરઘસમાં જોડાયેલા લોકોએ ભગવા ધ્વજ લહેરાવ્યા હતા અને […]

Continue Reading