પાકિસ્તાન સાથે F-16 ડીલ પર અમેરિકાએ સ્પષ્ટતા, ભારતના વિરોધ માટે નથી

પાકિસ્તાનના એફ-16 ફાઈટર એરક્રાફ્ટ જૂના થઈ ગયા છે, જેને હવે અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાને અમેરિકા પાસેથી આ ફાઈટર પ્લેન ખરીદ્યા હતા, આવી સ્થિતિમાં પાકિસ્તાને ફાઈટર પ્લેન્સને અપગ્રેડ કરવા માટે અમેરિકા સાથે ડીલ કરી છે. પાકિસ્તાનના એફ-16ને અપગ્રેડ કરવાના આ સોદા અંગે ભારતે નારાજગી વ્યક્ત કરી હતી. તમામ અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે વિદેશ […]

Continue Reading