અમદાવાદનો પ્રેમનો અજીબોગરીબ કિસ્સો: મારામારીના બનાવામાં પોલીસ બે યુવકોને પકડી લાવી, પેમીઓ છોડાવવા કિન્નરોએ હોબાળો મચાવ્યો

Ahmedabad: અમદાવાદમાં બે યુવકો અને બે કિન્નરોના પ્રેમ સંબંધનો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. બે યુવકો વચ્ચે કિન્નરો સાથેના સંબંધ અંગે ઝઘડો થતા મારામારી થઇ હતી. મારામારીમાં એક યુવકે બજા યુવકને છરી મારી દીધી હતી. ઘટનાની જાણ પોલીસને થઇ હતી. દાણીલીમડા પોલીસ સ્ટેશનની ટીમ બંનેને પકડીને પોલીસ સ્ટેશન લઇ આવી હતી ત્યારે બંને યુવકના પ્રેમી […]

Continue Reading