ફોક્સકોન પ્રોજેક્ટઃ CM શિંદેના પત્રથી મોટો ખુલાસો, વેદાંત ગ્રુપે રાખી હતી આ બે માંગ

વેદાંતા ગ્રૂપ અને ફોક્સકોનનો રૂ. 1.5 લાખ કરોડનો પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં શિફ્ટ થયા બાદ વિપક્ષ સરકારને ઘેરવામાં વ્યસ્ત છે. એ સમયે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના પત્ર પરથી મોટો ખુલાસો થયો છે. આ પત્ર અનુસાર, વેદાંત જૂથે પુણે નજીક તળેગાંવ ખાતે પ્રોજેક્ટને અંતિમ સ્વરૂપ આપતા પહેલા મહારાષ્ટ્ર સરકારને બે ચોક્કસ વિનંતીઓ કરી હતી, જેમાં કેન્દ્ર સરકાર […]

Continue Reading