રેકોર્ડતોડ કિંગ કોહલી! મેદાનમાં જ નહીં સોશિયલ મીડિયા પર પણ બનાવ્યો રેકોર્ડ

ક્રિકેટના મેદાનમાં વિરાટ કોહલીએ અનેક રેકોર્ડ્સ તોડ્યા છે ત્યારે ટ્વિટર પર પણ રેકોર્ડ બનાવવામાં કિંગ કોહલીનો કોઈ જવાબ નથી. મળતી માહિતી અનુસાર ટ્વિટર પર કોહલીના પાંચ કરોડ ફોલોઅર્સ થઈ ગયા છે. આટલા ફોલોઅર્સ કોઈ ક્રિકેટર્સના નથી. આ મામલે તેણે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને પણ પાછળ છોડી દીધો છે. સચિને 3.7 કરોડ લોકો ફોલો કરે છે. […]

Continue Reading