આલિયા-રણબીર જોડિયા બાળકના માતા-પિતા બનશે

બોલીવૂડ હાર્ટ થ્રોબ રણબીર કપૂર અને તેની ચુલબુલી પત્ની અને અભિનેત્રી આલિયા ભટ્ટ ટૂંક સમયમાં માતા-પિતા બનશે. બંનેનો પરિવાર આ પ્રેગનેન્સીને લઇને ઘણો એક્સાઇટેડ છે. ખાસ કરીને નવા માતા-પિતા બનવા જઇ રહેલા આલિયા-રણબીર એટલા ખુશખુશાલ છે કે તેમના દરેક ઇન્ટરવ્યુમાં પેરેન્ટહુડ પર જ વાતો કરે છે. કેટલાક દિવસો પહેલા એક ઇન્ટરવ્યુમાં રણબીરે જણાવ્યું હતું કે […]

Continue Reading